Saturday, 12 July 2014

આ બ્લોગ પર મુકાયેલ તમામ વિગતો માંથી મારી એક પણ રચના, કાવ્ય, લેખો,

કે અન્ય પિક્ચર્સ વગેર મારા નહીં હોય,

હું ફક્ત સંકલન કરી એમાં જે કંઈ થોડું યોગ્ય ફેરફાર કરવા જેવું લાગે તો,

તે પ્રમાણે ફેરફાર કરી ને આ બ્લોગ પર પોસ્ટ કરીશ,

મારી અજાણતા, કે ભૂલચૂક થી, જો કોઈ પણ લેખ,

કાવ્ય વગેરે કોપી રાઈટ નો ભંગ થતો લાગે તો આપ કવિઓ કે લેખકોને મારી

નમ્ર વિનંતી કે મને આપ જણાવશો, જેથી હું તેને આ મારા બ્લોગ પરથી દુર કરી દઈશ.

મારા બ્લોગ પર આવનાર દરેક મિત્ર નો હું મારા હ્રદય પૂર્વક સ્વાગત કરું છું,

અને મારા બ્લોગ પર આવવા બદલ આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. !!

- DINESH GOGARI 

No comments:

Post a Comment