SANKLAN
DINESH GOGARI'S BLOG
Saturday, 13 September 2014
ચા
બગડી
!
ચા
બગડી
એની
સવાર
બગડી
,
દાળ
બગડ
ી
એનો
દિવસ
બગડ્યો
,
બાયડી
બગડી
એની
જિંદગી
બગડી
.
આ
ત્રણેયમાં
ચકાચૌંધ
કરી
દે
એવું
સામ્ય
છે
.
ત્રણેય
પડ્યાં
પડ્યાં
ઊકળે
!
ઊકળવું
એ
જ
એમનો
સંદેશ
.
ઊકળે
નહિ
ત્યાં
સુધી
જામે
ય
નહિ
.
પરફોર્મન્સ
જ
ના
આપે
.
ઊકળે
તો
જ
પરસનાલીટીમાં
નિખાર
આ
વે
.
નિખાર
એટલે
કેવો
?
ચા
ઊકળે
તો
લાલ
થાય
,
દાળ
ઊકળે
તો
પીળી
થાય
અને
બાયડી
ઊકળે
તો
લાલ
પીળી
થાય
!
આ
ત્રણેયના
કલર
ન
પકડાય
તો
ખામી
ચૂલામાં
સમજવી
!
એક
સવાર
બગાડે
,
બીજી
દિવસ
બગાડે
,
ત્રીજી
જિંદગી
બગાડે
.
ચાની
ચૂસકી
,
દાળનો
સબડકો
અને
બા
યડી
ફડકો
!
આ
ત્રણનું
કોમ્બીનેશન
તો
જુઓ
!
ત્રણેય
સ્ત્રી
જાતિ
,
અને
સુધારવું
-
બગાડવું
પણ
એના
હા
થમાં
!!!
મયુર
મારુ
__._,_.___
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment