Monday, 15 September 2014

ઇંજ હલ્યા વેનબો મેળે ઇંજ છડે ને,

વેન્ધે દેઠો ન કોય મથે ગંઠડી બંધેને...
.......................................................ઇંજ હલ્યા વેનબો.

ભેરો કરને જાન મથે ભાર પા કયું,
સંસાર જે સાગર મેં વેનું ઇંજ ડોબેને..
........................................................ઇંજ હલ્યા વેનબો.

પરમારથે  ન પગ ભર્યો ભલાઈ ન કિં કઈ,

દાતારી મેં ન હથ વર્યો કમાઈ ન કિં કઈ,

પોનાઈ જો પલો ઠલો વ્યા ઇંજ ખણે ને,

વેન્ધે દેઠો ન કોય મથે ગંઠડી બંધેને...
..........................................................ઇંજ હલ્યા વેનબો..

સોણે ને સંતવાણી કે અપનાયો ન કિં સાર,

નળે ન ધન ધન્ધેમે તેલા ધરમ રાખ્યો ધાર,

લખું લફે વ્યા ઇંજ જી ઢીંગલે તે કોડે  ને..

વેન્ધે દેઠો ન કોય મથે ગંઠડી બંધેને...
............................................................ઇંજ હલ્યા વેનબો

વિચાર ને વાણી તેડો વર્તન કડે ન કયો,

બેકે વેઠાસિ બોધ દે મેં પેન્ઢ્જો ઓલે વ્યો,

ખાલી હાથે પાછા વર્યા ધોનીયા કે છડે ને,

વેન્ધે દેઠો ન કોય મથે ગંઠડી બંધેને...
............................................................ઇંજ હલ્યા વેનબો

શક્તિ છતાં પણ ભાવશે ભક્તિ કડે ન કઈ,

મૈત્રી ન કોય જીવતે કરુણા કડે ન કઈ,

માણઈ ન કડે મોજ આત્મરમણ કરેને

વેન્ધે દેઠો ન કોય મથે ગંઠડી બંધેને.......

ઇંજ હલ્યા વેનબો મળે ઇંજ છડે ને...[૨] 

No comments:

Post a Comment