SANKLAN

SANKLAN
SANKLAN

Wednesday, 20 August 2014

અનબીટેબલ:

એક નેગેટીવ વિચારનો ઉદભવ
વેળા જ અંત આણી દેવો એ,
સો પોઝીટીવ કાર્યની બરાબર છે.!


એક અરીસો રાતે ફોડી,
બિંબ નિહાળો એને જોડી,
કોણ તમે છો? સમજણ પડશે,
ઓળખ મળશે થોડી થોડી.
- શકીલ કાદરી

No comments:

Post a Comment